Welcome to Albela Band

About Albela Band

History of Albela Band

About Albela Band

અમદાવાદથી ૮૦ કિલોમીટર અને દાહોદથી ૨૧૦ કિલોમીટર આવેલ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ઈ.સ. ૨૦૦૬ માં જેનો શુભારંભ કરવામાં આવેલ તે ધ ગ્રેટ અલબેલા બેન્ડ આરંભે ધ ગ્રેટ જનતા બેન્ડના નામે ઓળખતુ હતું. પરંતુ પછી બેન્ડના માલિક શ્રી અજીતકુમાર પોતે જનતામાં ' અલબેલા ' ના હુલામણા નામે લોકપ્રિય હોવાથી પોતાના બેન્ડનું નામ ' ધ ગ્રેટ અલબેલા બેન્ડ ' કર્યું હતું.

અલબેલા બેન્ડના માલિક શ્રી પોતે શુશિક્ષિત M.A.B.Ed હોય તેમજ હિમતનગરના સામાન્ય બેન્ડોને નામાંકિત કરવા પાછળ જેમનું મહત્વનું યોગદાન હોય તેમને પોતાની જીદગીના ૨૦ વર્ષ હિમતનગરના બેન્ડોમાં સેવા આપ્યા બાદ સંજોગોએ તેમને 'સ્કુલ માસ્ટર' માંથી 'બેન્ડ માસ્ટર' બનાવેલ. તેઓ સખત મેહનત અને સંગીત પ્રત્યેની અપાર રુચિના કારણે ટૂંક સમયમાં જ સમગ્ર ગુજરાત જ નહિ પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશ માં પણ મશહુર બન્યા છે અને જનતા જનાર્દનમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરેલ છે. તેમના બેન્ડનું સ્લોગન છે " નાચતું + નાચાવતું + હસાવતું = ભરપુર મનોરંજન કરાવતું બેન્ડ એટલે અલબેલા બેન્ડ. "

" ધ ગ્રેટ અલબેલા બેન્ડ" ની મુખ્ય વિશેષતા એ છે કે તેઓ એક જ ગૃપ - એક જ પાર્ટી ધરાવે છે.