અમદાવાદથી ૮૦ કિલોમીટર અને દાહોદથી ૨૧૦ કિલોમીટર આવેલ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ઈ.સ. ૨૦૦૬ માં જેનો શુભારંભ કરવામાં આવેલ તે ધ ગ્રેટ અલબેલા બેન્ડ આરંભે ધ ગ્રેટ જનતા બેન્ડના નામે ઓળખતુ હતું. પરંતુ પછી બેન્ડના માલિક શ્રી અજીતકુમાર પોતે જનતામાં ' અલબેલા ' ના હુલામણા નામે લોકપ્રિય હોવાથી પોતાના બેન્ડનું નામ ' ધ ગ્રેટ અલબેલા બેન્ડ ' કર્યું હતું.

Read More